નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં મેળવેલ અંતિમ નીપજ $[D]$ ઓળખો.

  • A
    $HC \equiv C^{\ominus} Na^{+}$
  • B
    ઇથાઇલબેન્ઝીન
  • C
    બાયફિનાઇલ
  • D
    $C_4H_{10}$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
પ્રક્રિયકોનીપજો
$A$. $C_2H_5Cl$,ભેજવાળું $Ag_2O$$I$. $CH_3CH_2ONO$
$B$. $C_2H_5Cl$,જલીય ઇથેનોલિક $AgCN$$II$. $C_2H_4$
$C$. $C_2H_5Cl$,જલીય ઇથેનોલિક $AgNO_2$$III$. $CH_3CH_2OH$
$D$. $C_2H_5Cl$,ઇથેનોલિક $KOH$$IV$. $CH_3CH_2NC$

સાચી જોડ કઈ છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

$1$-મિથાઈલ ઈથિલીન ઓક્સાઈડ (પ્રોપીલીન ઓક્સાઈડ) જ્યારે $HBr$ ના વધારા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

જ્યારે ક્લોરોફોર્મ $(CHCl_3)$ ને હવા અને પ્રકાશના સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

$30\,^\circ C$ તાપમાને $75\%$ ઇથેનોલ અને $25\%$ પાણીમાં $2$-બ્રોમોબ્યુટેન અને $OH^-$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ: $\text{Rate} = 3.20 \times 10^{-5} [2\text{-bromobutane}][OH^-] + 1.5 \times 10^{-6} [2\text{-bromobutane}]$ છે. જો $[OH^-] = 1.0\,M$ હોય,તો પ્રક્રિયા કેટલા ટકા $(\%)$ $S_N2$ ક્રિયાવિધિ દ્વારા થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo